- This event has passed.
નિરંજન ભગત સાહિત્ય-વિમર્શ
February 1 @ 9:30 am - 1:00 pm
નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે
નિરંજન ભગત સાહિત્ય-વિમર્શ
તા. ૧ ફેબ્રુઆરી* ૨૦૨૬, રવિવાર
સ્થળ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા
સમય સવારે ૧૦ થી ૧
વિષય: નિરંજન ભગતના ત્રણ લેખ – નરસિંહ મહેતા, મીરાં અને ચિત્રાંગદા પર સાહિત્ય-વિમર્શ
*૧ ફેબ્રુઆરી ભગતસાહેબનો નિર્વાણદિવસ છે.