Calendar of Events
Latest Past Events
સાહિત્યિક વિમર્શ સેમિનાર (૩)
NBMT Office 1st Floor, Ashima House, Kavi Nanalal Marg, Ellisbridge, Ahmedabadસાહિત્યિક વિમર્શ સેમિનાર - ઓનલાઈન (૩) સંયોજન અને સંકલન : રમણ સોની વિષય: હિંદસ્વરાજ; કવિની સામાજિક ભૂમિકા; સાહિત્યમાં સામાજિક સભાનતા સ્વાધ્યાયલોક - ભાગ ૫ (Link) વકતા: ભરત મહેતા, હેમન્તકુમાર શાહ તારીખ, સમય: 30 મે, 5.30 થી 6.30 સાંજે Join Zoom Meeting – Link Time: May 30, 2026 05:30 PM India https://us06web.zoom.us/j/4573907861?pwd=XnIDJCbetLpRt53Q9jHT652W9ghqNr.1&omn=82687544626 Meeting ID: 457 390 7861 Passcode: 123456…
કાવ્ય-સ્મરણયાત્રા
ATMA Auditorium Ahmedabad Textiles Mills Association, Ahmedabadકાવ્ય-સ્મરણયાત્રા નિરંજન ભગત જન્મ શતાબ્દી (૧૮-૫-૧૯૨૬ • ૧૮-૫-૨૦૨૬) કવિઓ દ્વારા કાવ્યો અને સ્મરણ-પ્રસંગો સંકલન : અમર ભટ્ટ કવિઓ: રઘુવીર ચૌધરી, ઉદયન ઠક્કર, મણિલાલ હ. પટેલ, હરીશ મીનાશ્રુ, યોગેશ જોષી, રાજેશ પંડ્યા તારીખ અને સમય: 18 મે 2026; સાંજે 6 વાગ્યે સ્થળ: આત્મા હૉલ, આશ્રમ રોડ, અમદાવાદ.