‘સ્કૉલરશિપ’ પ્રકલ્પ 2023-24 :
ગુજરાતી ભાષા અથવા સાહિત્યમાં સંશોધન માટે ટ્રસ્ટનું નિમંત્રણ. સંશોધકોને તારીખ: 30/6/2023 સુધીમાં સંશોધન કાર્યની સંપૂર્ણ રુપરેખા તથા વિષયવસ્તુ વિગતે મોકલવાં વિનંતી. નિરંજન ભગતના સાહિત્ય પરના સંશોધનને પ્રાધાન્ય આપવામાં આવશે.
મળેલી સંશોધનકાર્યનોંધમાંથી પસંદગી સમિતિ કોઇક એક વ્યક્તિને એક લાખ રૂપિયાની સ્કૉલરશિપ આપવાનું નક્કી કરશે. સંશોધન કાર્યની અવધી એક વર્ષની રહેશે.
નિરંજન ભગત મેમોરિયલ ટ્ર્સ્ટ, ૧લો માળ,
આશિમા હાઉસ, એમ.જે.લાયબ્રેરી પાછળ,
આશ્રમ રોડ, અમદાવાદ- 380006
Email. secretary@nbmt.in
Year 2022-23
The First scholarship is awarded to Dr Arvind Bhandari.
Subject:
ક્રિયાપદ - ગુજરાતી ધાતુઓ પર સંશોધન
(.pdf Download)
સ્કોલરશીપના પ્રકલ્પનો આરંભ વર્ષ ૨૦૨૨થી કરવામાં આવ્યો છે. ગુજરાતી ભાષા અને સાહિત્યમાં સંશોધાત્મક અભ્યાસને વેગ મળે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આ માટે વિદ્વાનોની એક સમિતિનું ગઠન પણ કરવામાં આવ્યું છે.

Scholarship is Sponsored by Dr. Nitin Sumant Shah
- Heart Foundation & Research Institute