Events
-
-
સાહિત્યિક વિમર્શ સેમિનાર (૨)
સાહિત્યિક વિમર્શ સેમિનાર - ઓનલાઈન (૨) સંયોજન અને સંકલન : રમણ સોની વિષય: હુન્નરખાનની ચડાઈ ; કુકાકવાણી સ્વાધ્યાયલોક - ભાગ ૫ (Link) વકતા: રાજેશ પંડ્યા, અજયસિંહ ચૌહાણ તારીખ, સમય: 16 મે, 5.30 થી 6.30 સાંજે Join Zoom Meeting – Link Time: May 16, 2026 05:30 PM India https://us06web.zoom.us/j/4573907861?pwd=XnIDJCbetLpRt53Q9jHT652W9ghqNr.1&omn=88947747029 Meeting ID: 457 390 7861 Passcode: 123456
-
ગોળમેજી સાહિત્યિક પરિસંવાદ
NBMT Office 1st Floor, Ashima House, Kavi Nanalal Marg, Ellisbridge, Ahmedabad, Indiaગોળમેજી સાહિત્યિક પરિસંવાદ નિરંજન ભગતનું પાશ્ચાત્ય સાહિત્ય: વર્જિલ, એલિયટ, ઑડન વક્તાઓ: રમણ સોની, ઋચા બ્રહ્મભટ્ટ, લાલુભા ચૌહાણ, અનિલા દલાલ, ભરત મહેતા, કિરીટ દૂધાત, દર્શના ત્રિવેદી, પ્રણવ જોશીપુરા, રાકેશ દેસાઈ તારીખ અને સમય: 17 મે 2026, સવારે 10 થી 1 સ્થળ: આશિમા હાઉસ, મા.જે.લાઈબ્રેરીની પાછળ, એલિસબ્રીજ, અમદાવાદ.