ગોળમેજી સાહિત્યિક પરિસંવાદ
May 17 @ 10:00 am - 1:00 pm
ગોળમેજી સાહિત્યિક પરિસંવાદ
નિરંજન ભગતનું પાશ્ચાત્ય સાહિત્ય:
વર્જિલ, એલિયટ, ઑડન
વક્તાઓ:
રમણ સોની, ઋચા બ્રહ્મભટ્ટ, લાલુભા ચૌહાણ, અનિલા દલાલ, ભરત મહેતા, કિરીટ દૂધાત, દર્શના ત્રિવેદી, પ્રણવ જોશીપુરા, રાકેશ દેસાઈ
તારીખ અને સમય:
17 મે 2026, સવારે 10 થી 1
સ્થળ:
આશિમા હાઉસ, મા.જે.લાઈબ્રેરીની પાછળ, એલિસબ્રીજ, અમદાવાદ.
