Events

Views Navigation

Event Views Navigation

Today
  • ગોળમેજી સાહિત્યિક પરિસંવાદ

    NBMT Office 1st Floor, Ashima House, Kavi Nanalal Marg, Ellisbridge, Ahmedabad, India

    ગોળમેજી સાહિત્યિક પરિસંવાદ નિરંજન ભગતનું પાશ્ચાત્ય સાહિત્ય: વર્જિલ, એલિયટ, ઑડન વક્તાઓ: રમણ સોની, ઋચા બ્રહ્મભટ્ટ, લાલુભા ચૌહાણ, અનિલા દલાલ, ભરત મહેતા, કિરીટ દૂધાત, દર્શના ત્રિવેદી, પ્રણવ જોશીપુરા, રાકેશ દેસાઈ તારીખ અને સમય: 17 મે 2026, સવારે 10 થી 1 સ્થળ: આશિમા હાઉસ, મા.જે.લાઈબ્રેરીની પાછળ, એલિસબ્રીજ, અમદાવાદ.