- This event has passed.
ગાઈ શકું બે ચાર કડી…
April 11 @ 6:00 pm - 7:30 pm
…ગાઈ શકું બે ચાર કડી
~ નિરંજન ભગત જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ~
વિવેચક નિરંજન ભગતનાં, આપણી ભાષાનાં, પ્રિય કાવ્યો અને કવિ નિરંજન ભગતનાં કાવ્યોના ગાનનો અનોખો કાર્યક્રમ
પ્રસ્તુતિ:
અમર ભટ્ટ, હિમાલી વ્યાસ નાયક, પ્રહર વોરા
તારીખ: ૧૧ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, સાંજે ૬ વાગે
સ્થળ:
ગુજરાત વિશ્વકોશ ભવન, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, રમેશપાર્કની બાજુમાં, ઉસ્માનપુરા, અમદાવાદ.
