નિરંજન ભગત જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે કાર્યક્રમો:
- તા.૧૭-૦૫-૨૦૨૫: જન્મશતાબ્દી વર્ષ આરંભ - અભિવાચિકમ
 - તા.૧૮-૦૫-૨૦૨૫ onwards: (fortnightly, virtual - youtube) 
Tête-à-Tête with Niranjan Bhagat. નિરંજન ભગત સાથે જ્ઞાનગોષ્ઠિ :
short video clips on youtube - તા.૧૮-૦૫-૨૦૨૫: Happy Birthday -જન્મદિન
 - તા.૨૧-૦૫-૨૦૨૫: કૉલેજકાળના દિવસો
 - તા.૦૪-૦૬-૨૦૨૫: English Literature: Christopher Marlowe
 - તા.૧૮-૦૬-૨૦૨૫: ગુજરાતી ભાષાનું ગૌરવ અને સૌંદર્ય
 - તા.૦૨-૦૭-૨૦૨૫:English Literature: Short clip on Milton's Paradise Lost
 - તા.૧૬-૦૭-૨૦૨૫: Tagore's Chair: Story of a specific armchair, gifted by Victoria Ocampo
 - તા.૩૦-૦૭-૨૦૨૫: ગુજરાતમાં શિક્ષણની શરૂઆત: ફાર્બસ સાહેબ-દલપતરામ.
 - તા.૧૩-૦૮-૨૦૨૫: Charles Baudelaire: The Poem & the Poet, Talk at NID
 - તા.૨૭-૦૮-૨૦૨૫: નેવુમે - કાવ્યપઠન, નિરંજન ભગત. તા.૧૮ મે, ૨૦૧૬ (પુસ્તક:અંતિમ કાવ્યો)
 - તા.૧૦-૦૯-૨૦૨૫: Krishna: Number 1 Character in World Literature
 - તા.૨૪-૦૯-૨૦૨૫: બલ્લુકાકા (બ.ક.ઠાકોર) ના સંભારણાં
 - તા.૮-૧૦-૨૦૨૫: Education: English in Gujarat; શિક્ષણ : અંગ્રેજી - ગુજરાતમાં