‘સ્કૉલરશિપ’ પ્રકલ્પ 2023-24 

‘સ્કૉલરશિપ’ પ્રકલ્પ 2023-24 : Scholarship 2023-24 ગુજરાતી ભાષા અથવા સાહિત્યમાં સંશોધન માટે ટ્રસ્ટનું નિમંત્રણ. સંશોધકોને તારીખ: 30/6/2023 સુધીમાં સંશોધન કાર્યની સંપૂર્ણ રુપરેખા તથા વિષયવસ્તુ વિગતે  મોકલવાં વિનંતી. નિરંજન ભગતના સાહિત્ય પરના સંશોધનને પ્રાધાન્ય આપવામાં આવશે. <Read more>

ચેલૈયો

ચૈલૈયો  (નૃત્યનાટિકા) – નિરંજન ભગત (શારદામંદિર શાળા માટે)    રૂડા ચંદરવા બંધાવો, મીઠી શરણાઈઓ ઘૂંટાવો રંગે મૃદંગ નાદ ગજાવો – દેવે સૂનાં પારણિયાં કીધાં ઝૂલતાં.   લાવો ઝાંઝ ને પખાજ, લાવો સામૈયાના સાજ ગાઓ ઉત્સવ કેરાં ગાન – દેવે સૂનાં…