કાવ્ય-સ્મરણયાત્રા
May 18 @ 6:00 pm - 7:30 pm
કાવ્ય-સ્મરણયાત્રા
નિરંજન ભગત જન્મ શતાબ્દી
(૧૮-૫-૧૯૨૬ • ૧૮-૫-૨૦૨૬)
કવિઓ દ્વારા કાવ્યો અને સ્મરણ-પ્રસંગો
સંકલન : અમર ભટ્ટ
કવિઓ: રઘુવીર ચૌધરી, ઉદયન ઠક્કર, મણિલાલ હ. પટેલ, હરીશ મીનાશ્રુ, યોગેશ જોષી, રાજેશ પંડ્યા
તારીખ અને સમય:
18 મે 2026; સાંજે 6 વાગ્યે
સ્થળ:
આત્મા હૉલ, આશ્રમ રોડ, અમદાવાદ.
