01-02-2019 First Death Anniversary of Niranjan Bhagat
નિરંજન ભગત પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે, નિરંજન ભગતનું રેકોર્ડેડ વ્યાખ્યાન, Chitrangada – Tagore’s Myth of illusion and Reality. શુક્રવાર, તા. 1 ફેબ્રુઆરી 2019. સ્થળઃ વિશ્વકોશભવન, ઉસ્માનપુરા. સમયઃ સાંજે 6.30.
સૌજન્ય: Sahitya Akademi, Delhi (સૌજન્ય: સાહિત્ય અકાદમી, દિલ્હી)