‘સ્કૉલરશિપ’ પ્રકલ્પ 2023-24 : Scholarship 2023-24 ગુજરાતી ભાષા અથવા સાહિત્યમાં સંશોધન માટે ટ્રસ્ટનું નિમંત્રણ. સંશોધકોને તારીખ: 30/6/2023 સુધીમાં સંશોધન કાર્યની સંપૂર્ણ રુપરેખા તથા વિષયવસ્તુ વિગતે મોકલવાં વિનંતી. નિરંજન ભગતના સાહિત્ય પરના સંશોધનને પ્રાધાન્ય આપવામાં આવશે. <Read more>
Category: Scholarship
Scholarship