ચેલૈયો

ચૈલૈયો  (નૃત્યનાટિકા) – નિરંજન ભગત (શારદામંદિર શાળા માટે)    રૂડા ચંદરવા બંધાવો, મીઠી શરણાઈઓ ઘૂંટાવો રંગે મૃદંગ નાદ ગજાવો – દેવે સૂનાં પારણિયાં કીધાં ઝૂલતાં.   લાવો ઝાંઝ ને પખાજ, લાવો સામૈયાના સાજ ગાઓ ઉત્સવ કેરાં ગાન – દેવે સૂનાં…